Courier Scam

કુરીયર સર્વિસના નામે થઇ રહેલ સ્કેમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, સરહદી વિભાગના ધ્યાન પર આવેલ છે. વેબસાઇટ courierservicepayment[.]com લોકો પાસેથી માત્ર ૧૦/- રૂપિયા વેબસાઇટ મારફતે માગે છે અને પછી લોકોનું એકાઉન્ટ ખાલી કરી નાખે છે. જો આપનું કોઇ પાર્સલ કુરીયર મારફતે આવનાર હોય અને મોડું થઇ જાય તો ક્યારેય પણ જે તે કુરીયર સર્વિસના કસ્ટમર […]

Phone-Pe cashback scam

આજરોજ તા.૦૮/૦૮/૨૦૨૦ ના રોજ ગુજરાત રાજ્યમાં ઘણાં લોકોને મોબાઇલ નંબર 6299204693 પરથી ફોન-પે એપ પર તમોને કેશ બેક મળી રહેલ છે તેમ કહીને છેતરપીંડી થઇ રહેલ છે. આવી કેશબેક ઓફરથી સાવધાન રહો. આ ક્રિમીનલ તમોને તમારી પેયમેન્ટ એપ પર રૂપિયા આપવના બહાને પેયમેન્ટ રીક્વેસ્ટ મોકલે છે અને તમારા ખાતામાં નાણાં આવવાના બદલે તમારા નાણાં તેના […]

Stalking

યુવતીઓ માટે ઓનલાઇન સ્ટોકીંગથી બચવા માટેની ટીપ્સ સ્ટોકીંગને/સ્ટોકરને કઇ રીતે ઓળખશો? (૧)     અવારનવાર તમારા ઘર અને કામ કરવાના વિસ્તારમાં દેખાયા કરતો હોય. (ર)     અજાણ્યા નંબરો પરથી તમોને ટેકસ મેસેજ, ઇમેઇલ અથવા ફોન કોલ્સ આવતા હોય. (૩)     તમારા સરનામે વણમાંગી ગીફટ આવ્યા કરતી હોય. (૪)    તમારૂં ધ્યાન તેના તરફ ખેંચવા માટે તમારા વાહનને કે સામાનને […]

Phishing eMail

ફીશીંગ ઇમેઇલ નું ઉદાહરણ ઉપર દર્શાવેલ ઇમેઇલ આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક તરફથી આવેલ છે. તેમાં બેન્કનું જે મેઇલ આઇ.ડી. છે તે બેન્કનું જ છે કે કેમ? એક વાત સ્પષ્ટ છે કે, કોઇ પણ બેન્ક તેના ગ્રાહકોને મેઇલ દ્વારા તેમના  એકાઉન્ટની સિક્યુરીટી અપડેટ કરવા જણાવતી નથી. અહીં જે લીન્ક આપવામાં આવેલ છે તેના પર કલીક કરતાં કઇ વેબસાઇટ પર જવાય […]

Fraud Website

Money Londering

બોગસ ટેકસ મેસેજીસ અને લેભાગુ વેબસાઇટોને કઇ રીતે ઓળખશો?સરહદી વિભાગના માનનીય આઇ.જી.પી. શ્રી સુભાષ ત્રિવેદી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને જાણીતી ઓનલાઇન શોપીંગ વેબસાઇટ Snapdeal ના નામથી ચાલી રહેલ કૌભાંડ ધ્યાન પર આવેલ છે.શરૂઆતમાં લોકોને CP-SNDEAL પરથી ટેકસ મેસેજ આવે છે જેમાં રૂા.૧૨,૬૦,૦૦૦/- ની ટાટા સફારી ઇનામમાં લાગેલ છે તેવો […]

How to report?

ફેસબુક પ્રોફાઇલ વિશે મહત્વની બાબતો. વર્તમાન સમયમાં લોકો માટે તેમના બેન્ક એકાઉન્ટ કરતાં વિશેષ મહત્વ ફેસબુકના એકાઉન્ટનું છે. ફેસબુક પર લોકો પોતાના અંગત ફોટાઓ અને માહિતીઓ કંઇપણ વિચાર કર્યા વગર જ મૂકી દે છે જે યોગ્ય નથી. જો આપની ફેક (બનાવટી) પ્રોફાઇલ ફેસબુક વેબસાઇટ પર બની હોય તો કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું તેની અહીં […]