Courier Scam

કુરીયર સર્વિસના નામે થઇ રહેલ સ્કેમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, સરહદી વિભાગના ધ્યાન પર આવેલ છે. વેબસાઇટ courierservicepayment[.]com લોકો પાસેથી માત્ર ૧૦/- રૂપિયા વેબસાઇટ મારફતે માગે છે અને પછી લોકોનું એકાઉન્ટ ખાલી કરી નાખે છે. જો આપનું કોઇ પાર્સલ કુરીયર મારફતે આવનાર હોય અને મોડું થઇ જાય તો ક્યારેય પણ જે તે કુરીયર સર્વિસના કસ્ટમર કેર નંબર ગુગલ પર સર્ચ કરશો નહીં.

Share on facebook
Share on twitter
Share on linkedin
Share on whatsapp
આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત સરકારશ્રીની સુરક્ષા સેતુ સોસાયટી યોજના અંતર્ગત લોકોમાં સાયબર સિકયુટીરી જાગૃતિ આણવાનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, સરહદી વિભાગ, ગુજરાત દ્વારા સાયબર સંવાદ.

Facebook

Follow Us